Skip to main content

Loan guidancePublished lender figuresLender terms vary

ટૂલ્સ

EMI કેલ્ક્યુલેટર — ગુજરાતી માર્ગદર્શન

EMI એ લોનની માસિક સમાન હપ્તો છે. અમારું મફત કેલ્ક્યુલેટર રિડ્યુસિંગ-બેલેન્સ ફોર્મ્યુલા વાપરે છે — રકમ, વ્યાજ દર અને અવધિ બદલીને તરત જ પરિણામ જુઓ. પછી Jayને WhatsApp કરીને અમદાવાદ ડેસ્ક પર લાઇવ બેંક ક્વોટ મેળવો.

ઝડપી યાદ રાખો

  • લાંબી અવધિ = ઓછી EMI, પણ વધુ કુલ વ્યાજ
  • 0.5% દર ઘટાડો 20 વર્ષમાં લાખો બચાવી શકે
  • ફ્લોટિંગ રેટ લોન પર RBI મુજબ પ્રીપેમેન્ટ પેનલ્ટી નથી (મોટાભાગે)

WhatsApp Jay

Send your details on WhatsApp for a lender-rate comparison. Response time and next steps vary by enquiry and lender.

Data-use notice: enquiry details may be shared with relevant lenders when applicable. Optional updates require form consent. Privacy policy.